📚 GSRTC Helper (Sahayak) – Kumar Prakashan 📚
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આયોજિત સહાયક (Helper) ITI Trade Exam માટેનું આ પુસ્તક ખાસ કરીને ઉમેદવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે.
આમાં તમામ વિષયોનું સરળ સમજૂતી સાથે કવરેજ કરવામાં આવ્યું છે, સાથે જ Complete Syllabus + Important MCQs આપવામાં આવ્યા છે.
Covers Subjects:
✅ સામાન્ય જ્ઞાન
✅ ગુજરાતી
✅ અંગ્રેજી
✅ કમ્પ્યુટર
✅ ગુજરાતના વર્તમાન બનાવો
Special Focus (ITI Trade):
-
મિકેનિકલ મશીન
-
ફિટર
-
વેલ્ડર
-
મેટલ વર્કર
-
ઓટો મિકેનિક
-
ઇલેક્ટ્રીશિયન
-
પેઇન્ટર વગેરે…






Reviews
There are no reviews yet.