Competitive exams (CCE, PSI, Class-3) માટે ખાસ તૈયાર કરેલું “સરળ અંગ્રેજી” English Grammar & Vocabularyનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. ધોરણ 5 થી 12 સુધીની પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ, સરળ સમજૂતી, 50+ grammar topics અને દરેક chapter પછી practical exercises સાથે આ પુસ્તક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.






Reviews
There are no reviews yet.