UPSC & GPSC 11000+ વિષયવાર પ્રશ્નો (Gujarati Medium)
🚀 UPSC અને GPSC Aspirants માટે એક સંપૂર્ણ Question Bank!
આ પુસ્તક તમને UPSC & GPSC Preliminary Exams માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ કરાવે છે.
✅ 11000+ વિષયવાર પ્રશ્નો
✅ 26 વિષયોમાં વર્ગીકરણ
✅ 78 પ્રશ્નપત્રોનું વિશ્લેષણ
✅ UPSC (વર્ષ 2020 થી 2025) સુધીની તમામ Prelims પ્રશ્નો
✅ GPSC Class 1-2-3 (વર્ષ 2016 થી 2025) સુધીની તમામ Prelims પ્રશ્નો
ખાસિયતો:
📚 ગંભીર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ઉત્તમ
📑 વિષયવાર વર્ગીકરણ – સરળ પુનરાવર્તન માટે
🎯 તમામ અગત્યના વિષયો અને પૂર્વ વર્ષોના પ્રશ્નપત્રોનું કવરેજ






Reviews
There are no reviews yet.