આદિકવિ મહર્ષિ વાલ્મીકિ પ્રણિત – યોગવાસિષ્ઠ મહારામાયણ
ભગવાન શ્રીરામ અને મહર્ષિ વસિષ્ઠ વચ્ચેનો દિવ્ય સંવાદ, જેમાં જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, સ્થિતપ્રજ્ઞતા અને આધ્યાત્મિક મુક્તિના માર્ગનું સુન્દર વર્ણન. જીવનનાં રહસ્યો અને આત્મસાક્ષાત્કારની ઊંડી સમજ આપતું ભારતીય તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ.






Reviews
There are no reviews yet.