📘 ભારતની ભૂગોળ – 2nd Colour Edition 2025
Yuva Upnishad Publication દ્વારા પ્રકાશિત – નવો અભ્યાસક્રમ આધારિત પુસ્તક
આ પુસ્તકમાં સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વિશિષ્ટ વિષયોનો સમાવેશ કરાયો છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એક પરિપૂર્ણ માર્ગદર્શિકા છે.
🔹 વિશેષતાઓ:
-
નવી અભ્યાસ યોજના અનુસાર તૈયાર કરેલું
-
દરેક વિભાગને સરળ ભાષામાં સમજાવેલો
-
રંગીન પેજીસ સાથે આકર્ષક ડિઝાઇન
-
સરકારી નોકરી માટેની પરીક્ષા જેમ કે UPSC, GPSC, Talati, Clerk વગેરે માટે ઉપયોગી
Team Genius Guruji – Trusted by Thousands






Reviews
There are no reviews yet.