📘 શિક્ષક અભિયોગ્યતા – WebSankul Publication
TET-I, TET-II, TAT(S), TAT(HS), HTAT, HMAT, AEI, CRC-BRC, શિક્ષણ સેવા વર્ગ-II તેમજ અન્ય શિક્ષણ વિભાગની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક.
આ પુસ્તકમાં શિક્ષક અભિયોગ્યતા વિષયના તમામ મહત્વના વિભાગોનો સમાવેશ છે – જે વિષયને સ્પષ્ટ અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે.
🔹 વિષય સામગ્રીમાં સમાવેશ:
-
વર્ગવ્યવહાર
-
મૂલ્યાંકન
-
મનોવિજ્ઞાન
-
કેળવણી
-
NEP – 2020
-
RTE Act – 2009
-
શિક્ષણ સંબંધિત યોજનાઓ અને પ્રવાહો






Reviews
There are no reviews yet.